About GujEnglish
માતૃભાષાના શિક્ષણ સાથે વૈશ્વિક ભાષા તરફ હરણફાળ એટલે "ગુજENGLISH" માધ્યમ. "ગુજENGLISH" માધ્યમનો શુભ આરંભ BAPS સ્વામિનારાયણ વિદ્યામંદિર, વલસાડથી... તમામ વિષયોના ગુજરાતી માધ્યમમાં શિક્ષણની સાથે Maths અને Science વિષયો Special Teacher દ્રારા English માં પણ શીખવવામાં આવશે. પશ્ચિમી સંસ્કૃતિના વાયરાથી બચીને સારૂં ENGLISH શીખવાનો એકમાત્ર ઉપાય એટલે..."ગુજENGLISH" આપના ચિરંજીવને Western Culture થી બચાવવો હોય, મેકોલો પુત્ર ન બનાવવો હોય... પરંતુ સંસ્કાર અને સંસ્કૃતિનું જતન કરનાર ઋષિપુત્ર બનાવવો હોય તો...આંઘળુકિયું અનુકરણ ન કરતાં...માત્ર ને માત્ર..."ગુજENGLISH" માધ્યમમાં જ અભ્યાસ કરાવો.
All Rights Reserved, BAPS Swaminarayan Vidyamandir
Contact us
"ગુજENGLISH"
BAPS સ્વામિનારાયણ વિદ્યામંદિર
ધરાનગર, અબ્રામા, વલસાડ.
સંપર્ક : (૦૨૬૩૨) ૨૨૬૮૨૨, ફેક્સ : ૨૨૭૮૨૨
મોબાઇલ : ૯૯૯૮૯૯૨૮૨૨, ૮૨
E-mail : bapsvm@yahoo.co.in